1 year ago

વંથલી : માત્ર 4 વર્ષ ના બાળકે રમઝાન નો પ્રથમ રોજો રાખ્યો

વંથલી : માત્ર 4 વર્ષ ના બાળકે રમઝાન નો પ્રથમ રોજો રાખ્યો હોળીના તહેવાર દરમિયાન સ્કૂલોમાં રજા હોય મુસ્લિમ ના પવિત્ર માસ એટલે પાક રમઝાન મહિના નો 14 મો રોઝો વંથલી ખાતે રહેતા માત્ર 4 વર્ષ ના હમઝા કારવાત નામનો બાળક પ્રથમ રોઝો રાખી રોજાની શરૂવાત કરી "હમઝા કારવાત" એ માત્ર ચાર વર્ષની ઉંમરે પ્રથમ રોઝો રાખી મુસ્લિમ ધર્મ ના પવિત્ર પાક રમઝાન મહિનાની સમગ્ર વિશ્વમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે વંથલીનાં રહેવાસી હનિફ ભાઈ કારવાતના માત્ર 4 વર્ષ ના દિકરા હમઝાએ પ્રથમ રોઝો રાખી પાક પરવરદિગારની બંદગી કરી, વિશ્વ કલ્યાણ,વતનની તરક્કી અને માનવ માનવ વચ્ચે એકતા રહે તેવી દુઆઓ પણ કરી હતી. અને પરિવારજનોએ હમઝાને આ પ્રસંગે દુઆઓ આપી પરવરદિગાર પાસે રહેમની દુઆ કરી હતી... રિપોર્ટ : રહીમ કારવાત વંથલી