સુભાષનગરમાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી.
સુભાષનગરમાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી. *હાર્બર મરીન પો.સ્ટે. વિસ્તારના સુભાષનગરમાંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી.* પોરબંદર જીલ્લામાં દારૂ/જુગારની ગે.કા. પ્રવૃત્તિ નેસ્ત નાબુદ કરવા અને વધુમા વધુ કેશો શોધી કાઢવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી. I/C પો.ઇન્સ.આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન PC અજયભાઇ ચૌહાણ તથા જીતુભાઇ દાસાને મળેલ હકીકત આધારે, સુભાષનગર સુરેખશાહપીર દરગાહ પાસેની ગલીમાં જાહેરમાં જુગાર રમતા આઠ (૧) ઇશ્વર બાબુભાઇ સલેટ (૨) અશોક મોહનભાઇ કીશોર (૩) રમેશ ઉર્ફે રમુ પ્રેમજીભાઇ વરવડીયા (૪) અવિનાશ બાબુભાઇ કીશોર (૫) રામ મોહનભાઇ કીશોર (૬) રમેશ રણછોડભાઇ પવનીયા (૭) જયેશ હરજીભાઇ ચામડીયા (૮) હસમુખ ઉર્ફે કાસુ પરશોત્તમભાઇ જેબર ઇસમોને ગંજીપત્તાના પાના નંગ-પર તથા રોકડા રૂા.૧,૦૩,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢી પોરબંદર એલ.સી.બી. આ કામગીરીમાં પોરબંદર LCB I/C PI આર.કે.કાંબરીયા, ASI બટુકભાઇ વિંઝુડા, HC ઉદયભાઇ વરૂ, ગોવિંદભાઇ મકવાણા, હીમાંશુભાઇ મક્કા, રણજીતસિંહ દયાતર, કુલદીપસિંહ જાડેજા, લક્ષ્મણભાઇ ઓડેદરા, મુકેશભાઇ માવદિયા, PC વિરેન્દ્રસિંહ પરમાર, દુલાભાઈ ઓડેદરા, અજયભાઇ ચૌહાણ, જીતુભાઇ દાસા, ડ્રા. PC રોહિતભાઇ વસાવા વિગેરે રોકાયેલ હતા.
0 Comments