1 year ago
ઉપરવાસમાં ભારે વરસાદ ના કારણે ભાણવડ વચ્ચે વહેતી ફલકું નદી માં ઘોડા પુર
દેવભૂમિ દ્વારકા ભાણવડ ના બરડા ડુંગર માં ધોધમાર વરસાદ વરસ્યો બરડા ડુંગર સહિત મેવાસા,ટીમબડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ઉપરવાસમાં ભારે વરસાદ ના કારણે ભાણવડ વચ્ચે વહેતી ફલકું નદી માં ઘોડા પુર પાણીની ભારે આવકના કારણે ફલકું નદી બે કાંઠે વહેતી થઈ
0 Comments