ધારાસભ્ય જીતુ વાઘાણીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ ના દર્શન કરી ધન્યતા અનુભવી.
આજે આદરણીય પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી એ પરષોત્તમ મહિનાની પવિત્ર અગિયારસના પાવન દિવસે દેવભૂમિ દ્વારિકા સ્થિત દ્વાદશ જ્યોતિર્...