જુનાગઢ માંગરોળ બંદરની ફાઇબર હોડી માધવપુર નજીક દરિયામાં ડૂબી બે ખલાસીઓના મોત
માંગરોળ બંદરની હનુમંત નામની હોડી આજે વહેલી સવારે ચારેક વાગ્યે ચાર ખલાસીઓ સાથે ફીસીગ કરવા માટે નિકળી હતી જે માંગરોળ બંદરથી વીશ કીલોમીટર આસપાસ પહોંચતા હોડી અચાનક પલ્ટી મારતાં તેમાં રહેલા ચાર ખ...